Author Topic: Gujrat  (Read 2522 times)

PRITAM DASS SHARMA

  • News Caster
  • *****
  • Offline
  • Posts: 29463
  • Gender: Male
  • AT YOUR SERVICE
    • MSN Messenger - PD1915@HOTMAIL.COM
    • View Profile
    • WWW.DAVDERABASSI.COM
    • Email
Re: Gujrat
« Reply #10 on: August 20, 2014, 11:24:05 PM »

THAMCHAT

  • Real Savvy
  • *****
  • Offline
  • Posts: 2555
  • Gender: Male
  • English
    • View Profile
Re: Gujrat
« Reply #11 on: August 21, 2014, 08:56:19 AM »

THAMCHAT

  • Real Savvy
  • *****
  • Offline
  • Posts: 2555
  • Gender: Male
  • English
    • View Profile
Re: Gujrat
« Reply #12 on: August 21, 2014, 08:58:25 AM »

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #13 on: August 21, 2014, 12:57:20 PM »

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #14 on: August 21, 2014, 12:57:43 PM »

PRITAM DASS SHARMA

  • News Caster
  • *****
  • Offline
  • Posts: 29463
  • Gender: Male
  • AT YOUR SERVICE
    • MSN Messenger - PD1915@HOTMAIL.COM
    • View Profile
    • WWW.DAVDERABASSI.COM
    • Email
Re: Gujrat
« Reply #15 on: August 24, 2014, 07:52:59 PM »

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #16 on: August 27, 2014, 11:45:54 AM »
મેઘાણીજી, કારાણીજી જેવા લોક સાહિત્યકારો એ
પાળિયા ને ઢંઢોળી ને એમને બોલતા કરવા નું
'ધૂળ-ધોયા' કાર્ય કર્યું છે.
કહેવાય છે કે
પાળિયા ને, વાચા ફૂટી હોય એમ,
એમની સમક્ષ
પાળિયા સ્વયમ જાને કે પોતાની ગાથા બોલવા લાગતા !
મને લાગે છે કે ગામ નામો પણ એ જ રીતે પોતાની ગાથા ગાવા લાઈન માં ઉભા છે..
આપણે એમને સાંભળવા ''કર્ણ-દૃષ્ટિ'' કેળવવી પડશે.
દરેક ગામ પોતાનો આગવો ઈતિહાસ,વિશેષતાઓ ધરાવે છે.
ગામ નું નામ સમાવિષ્ટ હોય એવી કહેવતો લોકોક્તિઓ અસંખ્ય છે.
ગામ વિષે લોક કથાઓ, દંત કથાઓ, લોકોક્તિઓ, કહેવતો ,દ્વારા
''ગામ નામ કરણ ની ગાથા ''.લોક મુખે રમે છે.
ચાલો આ વિશિષ્ઠ સંશોધન કાર્ય ને ''યજ્ઞ કાર્ય'' સમજી
એમાં આહૂતિ આપવા નો ''શિવ-સંકલ્પ'' કરીએ.
કાળ ના ગર્ભ માં આવી અમુલ્ય વિગતો લુપ્ત થાય એ પહેલા એને સાચવી લઈએ.
અમુલ્ય હસ્તપ્રતો,ફોટોગ્રાફ્સ,સાહિત્ય-સામગ્રી, જૂની ડાયરીઓ ની નોંધો
વડીલો ની વાતો,માં સચવાઈ રહેલ અમુલ્ય વારસો જાળવી લઈએ.
રસાગ્નુઓ- તજજ્ઞો,નો સહકાર અપેક્ષિત !

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #17 on: August 27, 2014, 11:46:16 AM »

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #18 on: August 27, 2014, 11:46:50 AM »
0>>>>>>>>>..હી પણ હિકડી ગાલ..<<<<<<<<<,....
,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,સવાઈ કચ્છી........................
સરકાર સાથે વહીવટી તંત્ર સુમેળ સાધે તો...
અનેક પ્રશ્નો નો ઝડપ થી નિકાલ થઇ જાય.
કચ્છ ના નવા કલેકટર આદરણીય શ્રી પટેલસાહેબ દ્વારા
દરેક કામ પાછળ અંગત કાળજી લેવામાં આવતી હોઈ,
થોડા સમય માં ઘણાં કામો પૂરાં થઇ ગયાં છે જેની
આપણે સાદર નોંધ લેવી જોઈએ.
અને...
હજુ .વિશેષ કામો હાથ પર લઇ રહ્યા છે
એ સમયસર પૂરાં થઇ જશે
એની મન માં ધરપત રહે છે.
પ્રજાકીય પ્રતિનિધિઓ નો પણ ઉત્સાહ વધે એ સહજ છે.
શ્રી.પટેલસાહેબ વહીવટી દક્ષતા સાથે...
માનવીય અભિગમ ધરાવે છે જે પ્રશંસનીય છે.

Raman

  • Super Senior Member
  • *****
  • Offline
  • Posts: 73553
  • Gender: Female
    • View Profile
Re: Gujrat
« Reply #19 on: August 29, 2014, 02:35:34 PM »
Chalo mitro ganpati bapa ghare aavi chukya che
darshan karava aavi jajo
Ganapti Bapa Moriyaaa